1. Home
  2. Tag "team india"

ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ બેસ્ટમેન ક્યારેય નથી થયા રનઆઉટ

નવી દિલ્હીઃ તમામ ક્રિકેટ ટીમના ખેલાડીઓ મોટી ઈનીંગ્સ રમવાની ઇચ્છા રાખે છે. કેટલાક ખેલાડીઓ વિસ્ફોટક બેટીંગથી રનનો વરસાદ કરે છે. જ્યારે અન્ય કેટલાક ખેલાડીઓ જે ઝડપથી રનીંગ કરે છે. ટીમ ઈન્ડિયાએ ક્રિકેટને સારા બેસ્ટમેન આવ્યાં છે. ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓ એવા છે જે ક્યારેય રન આઉટ થયા નથી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપીલ દેવે પોતાની […]

વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએઃ કપિલ દેવ

નવી દિલ્હી: વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીની સાંજે સમગ્ર રમત જગતને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી રહ્યો છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની રહ્યો છે અને તેથી તેના નિર્ણયને કારણે વિશ્વાના ક્રિકેટરો ચોંકી ઉઠ્યાં હતા. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ […]

ભારતના 3 બેસ્ટમેનને વન-ડે ક્રિકેટમાં વિશ્વનો કોઈ બેસ્ટમેન આઉટ નથી કરી શક્યો

દિલ્હીઃ ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન છે, જેમણે અનેક રન અને સદી ફટકારી હોય, પરંતુ ભારતના ત્રણ ક્રિકેટરો ODI ક્રિકેટમાં દુનિયાના કોઈપણ બોલર દ્વારા આઉટ થઈ શક્યા હતા. ભારતના 3 બેસ્ટમેનને વિશ્વનો કોઈ બોલર વન-ડે ક્રિકેટમાં આઉટ કરી શક્યા નથી. સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેને ધોનીનો ડુપ્લિકેટ કહેવામાં આવતો […]

અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો વિજય

દિલ્હીઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. અંડર-19ની એશિયા કપની ફાઈનલ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાએ 38 ઓવરમાં 9 વિકેટે 106 રન બનાવ્યા હતા. ભારતીય […]

વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારો ચોથો સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી

દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મળતાની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના ચોથા સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. આ ટેસ્ટમાં અન્ય કેટલાક રેકોર્ટ પણ તોડી નાખ્યાં છે. 2021માં આઠમી ટેસ્ટી જીતનારી ટીમ ઈન્ડિયા સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. અત્યાર સુધી કોઈ એશિયન ટીમ અહીં દક્ષિણ […]

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા. 25મી ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ટેસ્ટના પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં ગયા બીજો દિવસે વરસાદને કારણે ધોવાયો હતો. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 272ના સ્ટોર સાથે ફરી મેદાનમાં ઉતરી હતો. જો કે, દક્ષિણ આફ્રિકાના […]

એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનની હોકી ટીમ સામે ટીમ ઈન્ડિયાની 3-1થી જીત

દિલ્હીઃ એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે હરિફ પાકિસ્તાન સામે જોરદાર જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હરમનપ્રીતએ બે અને આકાશદીપએ એક ગોલ મારીને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 3-1થી હરાવ્યું હતું. પાકિસ્તાનના જુનેદએ એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતએ બે વખત પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યા હતા. આ મેચમાં ભારતએ પ્રથમ ભાગમાં જ ગોલ મારીને પાકિસ્તાનથી આગળ નીકળી ગયું હતું. […]

રોહિત શર્મા સાથેના વિવાદની ચર્ચાઓ ઉપર કોહલીએ મુક્યો પૂર્ણવિરામ

મુંબઈઃ ટીમ ઈડિન્યામાં વિરાટ કોહલી અને રોહતિ શર્મા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઉભો થયાની ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન દક્ષિણ આપ્રિકાના પ્રવાર પહેલા ટીમ ઈન્ડિયાની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ કેટલાક મહત્વના સવાલાનો જવાબ આપ્યાં હતા. દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જે અટકળો વહેતી થઈ છે તે પાયાવિહોણી છે હું […]

ગુજરાતનો વધુ એક પ્લેયર હવે ટીમ ઈન્ડિયા માટે રમી શકશે,સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે થઈ પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમમાં વધુ એક ગુજરાતીની એન્ટ્રી પ્રિયાંક પંચાલની ટીમમાં થઈ પસંદગી સાઉથ આફ્રિકા સામે રમશે મેચ અમદાવાદ:સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં પ્રિયાંદ પંચાલને તક મળી છે. બીસીસીઆઈ દ્વારા ગુજરાતના પ્રિયાંક પંચાલને રોહિત શર્માની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. વાત એવી છે કે રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત […]

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યાં બાદ હવે વન-ડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમનું માનવું છે કે, રોહિત શર્મા એવો કેપ્ટન છે જે ટીમમાં હાજર રિસોર્સનો સારી રીતે ફાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code