1. Home
  2. Tag "team india"

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસઃ કેપ્ટન વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો આશિષ નહેરા

દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો ત્રીજી ટેસ્ટ મેચમાં પરાજય થતા કેટલાક લોકો કેપ્ટન વિરાટ કોહલીની ટીકા કરી રહ્યાં છે. જો કે, ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નહેરાનું માનવું છે, વિરાટ કોહલી જલ્દી જ મોટો સ્ટોર બનાવશે. તેમણે ઈંગ્લેન્ડના બોલરોના વિરાટને મોટો સ્કોર અટકાવવા બદલ વખાણ કર્યાં છે. વિરાટનું સમર્થન કરતા કહ્યું કે, તેમણે રાતોરાત […]

WTC પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર ટીમ ઈન્ડિયા, બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ

દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે મેચ અત્યાર સુધી રમાઈ ચુકી છે. જેમાંથી એકમાં ભારતનો વિજય થયો હતો. હાલ WTC પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા ટોપ ઉપર છે. જ્યારે બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. […]

ICC ટેસ્ટ રેન્કિંગઃ જો રૂટએ કોહલીને પાંચમાં સ્થાન ઉપર ધકેલ્યો, બુમરાહ ટોપ-10માં

દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટએ આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં બેસ્ટમેનની યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાંચમાં સ્થાને ધકેલ્યો છે. જ્યારે ભારતના ફાસ્ટ બોલર બુમરાહ ફરી બોલરોમાં ટોપ-10માં સ્થાન હાંસલ કર્યું છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટી-20 રેન્કિંગની યાદીમાં ફરીથી ટોપ ઉપર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો રૂટએ ટ્રેટ બ્રિજ ટેસ્ટમાં ક્રમશઃ 64 […]

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફોર્મને લઈને સુનિલ ગાવસ્કરે આપી આ સલાહ

દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે અને વન-ડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 2-1થી પરાજય આપ્યો છે. હાલ ટી-20 સિરીઝ ચાલી રહી છે. બીજી તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મને લઈને ઝઝુમી રહ્યો છે. જેથી ટીમમાં તેના સ્થાનને લઈને કેટલાક સવાલો ઉભા થયાં છે. દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બીજા લોકોને […]

ટોક્યો ઓલિમ્પિક્સ: હોકીમાં ભારતનું દમદાર પ્રદર્શન, સ્પેનને 3-0થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિકમાં 5માં દિવસે ભારતને મળી સફળતા હોકીની રમતમાં ભારતે સ્પેનને 3-0થી મ્હાત આપી રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના આજે 5માં દિવસે ભારતને સફળતા સાંપડી છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો હતો અને અહીં ભારતે દમદાર પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધું. ભારત અને સ્પેન વચ્ચે […]

શ્રીલંકા પ્રવાસઃ સૂર્યાકુમારે બનાવ્યો વિશેષ રેકોર્ડ, ડેબ્યૂ વન ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી

દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમે 3-2થી વન-ડે સીરિઝ જીતી લીધી છે. તેમજ આગામી દિવસોમાં ટી-20 સીરિઝ રમાશે. જો કે, વન-ડે સીરિઝમાં સૂર્યકુમાર યાદવે પોતાના પ્રદર્શનથી ટીમમાં સ્થાન મજબુત બનાવ્યું છે. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન બાદ સૌથી વધારે રન તેને સીરિઝમાં કર્યાં છે. એટલું જ ડેબ્યુ વન-ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંગી થઈ […]

શ્રીલંકા પ્રવાસઃ ટીમ ઈન્ડિયામાં એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓનું વન-ડે ડેબ્યુ

ગુજરાતના વધુ એક ખેલાડીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ ભાવનગરના ચેતન સાકરિયાને પ્લેયીંગ ઈલેવનમાં સમાવેશ બીસીસીઆઈએ પાંચેય ખેલાડીઓને પાઠવી શુભકામના  દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન 3 વન-ડે સીરિઝમાં ભારતે બે મેચ જીતીની સીરિઝ પોતાને નામ કરી લીધી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રમાઈ […]

ભારત સામે વન-ડે સીરિઝ ગુમાવનાર શ્રીલંકાને વધુ એક ફટકોઃ સ્લો ઓવર રેટ મુદ્દે દંડ કરાયો

દિલ્હીઃ શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ 20મી જુલાઈના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે હરિફ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. સીરિઝ ગુમાવ્યા બાદ શ્રીલંકા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના ખેલાડીઓને સ્લો ઓવર રેટ મામલે મેચ ફીસના 20 ટકા […]

ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી

દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઋષભ પંત કોરોના પોઝિટિવ આવતા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. બીજી તરફ પંતને માસ્ક વિના યૂરો કપની મેચ દેખવા મામલે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ ઋષભ પંતનો બચાવ કરતા કહ્યું હતું કે, દરેક સમયે માસ્ક પહેરી રાખવો શક્ય નથી. તા. 20મી જુલાઈના રોજ રમાનારી પ્રેકટીસ […]

ઈંગ્લેન્ડ પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમે મેદાનમાં શરૂ કરી પ્રેકટીસ

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ત્રણ સપ્તાહની રજાઓ બાદ ડરહમ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીશ શરૂ કરી છે. પ્રેક્ટીશ કરતા ખેલાડીઓનો ફોટો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ કેટલાક ફોટો શેર કર્યાં હતા. 🇮🇳#TeamIndia pic.twitter.com/8dOk8uYM7W — BCCI (@BCCI) July 16, 2021 વિશ્વ ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code