ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે લખાયો વધુ એક રેકોર્ડ
નવી દિલ્હીઃ કેપટાઉન માં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 7 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આમ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ કેપટાઉન ન્યુલેન્ડ્સમાં ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવનારી પ્રથમ એશિયન ટીમ બની છે. આ પહેલા ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં કોઈ એશિયન ટીમ ટેસ્ટ જીતી શકી ન હતી. આ સાથે જ રોહિત શર્મા પ્રથમ એશિયન કેપ્ટન […]


