1. Home
  2. Tag "team india"

એશિયા કપઃ ભારતીય ટીમે પાકિસ્તાનને આપ્યો 357 રનનો વિશાળ લક્ષ્યાંક

નવી દિલ્હીઃ એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ગઈકાલે મેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. રોહિત શર્મા અને શુભમ ગીલે સારી શરુ કરી હતી. બંને બેસ્ટમેનોએ ઝડપી બેટીંગ કરીને 100 રનની ભાગીદાગી કરી હતી. જો કે, 56 રનના સ્ટોરે રોહિત શર્મા આઉટ થયા બાદ 58 રન બનાવીને ગીલ પણ […]

ટીમ ઈન્ડિયાની નીચલા ક્રમની બેટિંગને મજબુત કરવી જરુરીઃ રાહુલ દ્રવિડ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-3થી હાર્યા બાદ નીચલા ક્રમની બેટિંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. નિર્ણાયક મેચમાં ભારત ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવી શક્યું ન હતું. ભારતીય ટીમે નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે બે […]

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,મલેશિયાને હરાવી ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

મુંબઈ:ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 જીતી લીધી છે. શનિવારે (12 ઓગસ્ટ) ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. ભારત તરફથી જુગરાજ સિંહ (19મી મિનિટ), હરમનપ્રીત સિંહ (45મી મિનિટ), ગુરજંત સિંહ (45મી મિનિટ) અને આકાશદીપ સિંહ (56મી મિનિટ) એ ગોલ કર્યા હતા. બીજી તરફ મલેશિયા તરફથી અઝરાય અબુ કમાલ, રાઝી રહીમ અને […]

ટીમ ઈન્ડિયાને મળ્યા નવા હેડ કોચ,આયરલેન્ડ પ્રવાસ પર ટીમ સાથે જોડાશે

મુંબઈ: ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા હાલમાં T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ટી20 સિરીઝ માટે આયર્લેન્ડની મુલાકાત લેવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝ સાથે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે.ભારતીય ટીમ તેની […]

એશિયા કપમાં કોઈ ફેરફાર નહીં, ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ 2023ની મેચ માત્ર શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે […]

વિન્ડીઝ T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:હાર્દિક બનશે કપ્તાન,યશસ્વી-તિલકને મળી તક

મુંબઈ :ટેસ્ટ અને વનડે સિવાય ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝ પણ રમવાની છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 5 જુલાઈએ પાંચ મેચની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 15 સભ્યોની ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. આ સાથે જ તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિયમિત […]

ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે શિખર ધવન,આ ટૂર્નામેન્ટમાં કરી શકે છે કપ્તાની!

મુંબઈ : ડાબોડી સ્ટાર બેટ્સમેન શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. 37 વર્ષીય ધવને ગયા વર્ષે બાંગ્લાદેશ સામે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું. ધવને તાજેતરની IPLમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું જ્યાં તેની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. હવે શિખર ધવનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરાયું છે. હવે BCCIએ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાની તૈયારી દર્શાવી છે. એશિયન ગેમ્સ 2010માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે એશિયન ગેમ્સ 2010 અને 2014માં પોતાની ક્રિકેટ ટીમ મોકલી ન હતી. […]

વર્લ્ડ કપમાં આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે,ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ થયું જાહેર

મુંબઈ : આઈસીસી ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભારતની ધરતી પર રમાશે. હવે વર્લ્ડ કપને લઈને આઈસીસી દ્વારા ટૂંક સમયમાં સમયપત્રક જાહેર કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ દ્વારા ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલવામાં આવ્યો છે અને તેના પર તમામ દેશો પાસેથી ફીડબેક લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, વિશ્વકપની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે સિક્સર ફટકારવામાં ટોપ-3માં બે ભારતીય બેસ્ટમેન

નવી દિલ્હીઃ હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ ટાઈટલ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અત્યાર સુધી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મેચમાં અત્યાર સુધી માત્ર 6 છગ્ગા જ માર્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code