મોડાસામાં ‘અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન-૨’નો ભવ્ય પ્રારંભ
રમતગમત દ્વારા સામાજિક એકતા અને વ્યસનમુક્તિનો અનોખો સંદેશ મોડાસા, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ – અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ક્રિકેટના મહાકુંભ સમાન એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર યુથ કલબ, મોડાસા દ્વારા આયોજિત અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન – ૨ નો આજરોજ શનિવારથી શાનદાર પ્રારંભ થયો છે. બે દિવસીય આ […]


