1. Home
  2. Tag "Tech news"

હવે તાઇવાને પણ કેટલીક ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ભારત, અમેરિકા બાદ તાઇવાને પણ ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ તાઇવાને ચીનની સ્ટ્રીમિંગ એપ્સ iQiYi અને Tencent પર મૂક્યો પ્રતિબંધ 3 સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે ચીન અત્યારે અનેક દેશોના રોષનું ભોગ બન્યું છે અને તેના પરિણામ તરીકે ભારત અને અમેરિકાએ અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તાઇવાને પણ કેટલીક […]

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ આજે સવારથી ખોરવાઇ સર્વિસ ખોરવાતા જીમેઇલ હેક થયું હોવાની શક્યતા બની વધુ પ્રબળ ગૂગલે સત્તાવાર ગૂગલ એપ પેજ પર પણ આ વાત સ્વીકારી ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. […]

ભારત હવે ચીનની કંપનીઓ હ્યુવેઇ-ZTEને 5જી નેટવર્કથી રાખશે દૂર

ભારત હવે ફરી ચીન પર કરશે ડિજીટલ સ્ટ્રાઇક 5જી નેટવર્કથી ચીનની હ્યુવેઇ-ZTE કંપનીને રાખશે દૂર ભારત ટૂંક સમયમાં આ અંગે લઇ શકે છે નિર્ણય ચીન પર ભારત વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરવા જઇ રહ્યું છે. ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે ચીનની મોબાઇલ ટેક્નોલોજી કંપનીઓ હ્યુવેઇ અને ZTEને ભારતના 5G નેટવર્કથી દૂર રાખવા અંગે સરકાર વિચારણા […]

હવે વીડિયો કોલ તેમજ મીટિંગ એપ્સના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ

વીડિયો કોલથી વાત કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર હવે વીડિયો કોલ-મીટિંગ એપના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ ટ્રાઇના આદેશ બાદ ગ્રાહકોને SMS એલર્ટ મોકલવામાં આવ્યા જે લોકો ખાસ કરીને વીડિયો કોલથી પોતાના મિત્રો કે સંબંધીઓને ફોન કરતા હોય તે લોકો માટે આ મહત્વના સમાચાર છે. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે […]

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

હવે ચીનને લાગશે મોટો ઝટકો Googleએ લીધો આ મોટો નિર્ણય ગૂગલ એ ચીનની 2500 યૂટ્યુબ ચેનલ્સ હટાવી કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code