ભારતના 15 ટકા યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ બંધ કરી દેશે: સર્વે
વોટ્સએપની ગોપનીયતા નીતિ બાદ કરાયું એક સર્વેક્ષણ સર્વેક્ષણ અનુસાર 15 ટકા ભારતીય યૂઝર્સ વોટ્સએપનો વપરાશ બંધ કરી દેશે 36 ટકા યૂઝર્સે તેનો ઉપયોગ ઘટાડ્યો છે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની કંપની વોટ્સએપે જાન્યુઆરીના પ્રારંભમાં તેની ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું એલાન કર્યું હતું ત્યારબાદ અનેક યૂઝર્સ આ નવી ગોપનીયતાની નીતિને લઇને નારાજ અને નાખુશ જોવા મળ્યા હતા […]


