સોશિયલ મીડિયા પર હવે રહેશે વધુ વોચ, શિયાળુ સત્રમાં રજૂ કરાશે બિલ
સોશિયલ મીડિયા પર ફંદો કસાશે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરાશે તેના માટે નિયમનકારી સંસ્થાની રચના કરાશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં જ્યારે દરેક ચીજવસ્તુ આસાનીથી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયાથી સમગ્ર વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે પરંતુ ફેસબૂક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય યૂઝર્સના ડેટાનો દૂરુપયોગની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે. […]


