એન્ડ્રોઇડ બાદ હવે iOS યૂઝર્સ માટે ખુશખબર, નેટફ્લિક્સે ગેમ્સ લૉન્ચ કરી
                    iOS યૂઝર્સ માટે ખુશખબર નેટફ્લિક્સે iOS યૂઝર્સ માટે ગેમ લોન્ચ કરી હવે તેઓ પણ ગેમ રમી શકશે નવી દિલ્હી: એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નેટફ્લિક્સે થોડાક સમય પહેલા ગેમ્સ લૉન્ચ કર્યા બાદ એપલ આઇફોન તેમજ આઇપેડ યૂઝર્સ પણ ગેમ્સને લઇને આતુર હતા અને ઉત્સુક હતા. હવે તેઓની આતુરતાનો અંત આવતા નેટફ્લિક્સે આઇફોન અને આઇપેડ માટે ગેમ્સ લૉન્ચ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

