1. Home
  2. Tag "Technology"

ટેક્નોલોજી: હેકર્સથી બચવા ક્રોમમાં આ કામ ન કરશો

હેકર્સથી કેવી રીતે બચવું ક્રોમનો યોગ્ય રીત કરો ઉપયોગ એન્ટિવાયરસ પણ નહીં કરે કામ આજકાલ હેકર્સ લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે લોકો તમારી તમામ કામ કરવાની રીત પર નજર રાખી શકે છે. આવામાં જે લોકો દ્વારા જો કોઈ સોફ્ટવેરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી જાય તો હેકર્સ તેનો જોરદાર ફાયદો ઉઠાવી શકે […]

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

બજાર નિયામક સેબી હવે બની હાઇટેક શો-કોઝ નોટિસ, સમન્સ વોટ્સએપ મારફતે મોકલાશે તેનાથી સમયનો બગાડ પણ અટકશે નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ […]

વોટ્સએપ પર સેમ ક્વોલિટીમાં ઇમેજ શેર કરવા માંગો છો? તો અજમાવો આ ટ્રિક્સ

ક્વોલિટી ગુમાવ્યા વિના વોટ્સએપ પર ઇમેજ શેર કરી શકો છો તેના માટે અહીંયા આપેલી ટિપ્સ અજમાવો તમારું કામ ચપટી વારમાં થઇ જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં આજે વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. સમગ્ર વિશ્વમાં લોકો તેનો ઉપયોગ ચેટિંગ, મની ટ્રાન્સફર, પેમેન્ટ, લોકેશન શેરિંગ, ઇમેજ શેરિંગ, ઓડિયો અને વીડિયો કોલ જેવા […]

તમે પણ ઑનલાઇન હેકિંગથી બચવા માંગો છો? તો આ ટિપ્સ અજમાવો

નવી દિલ્હી: દેશમાં જ્યારથી કોરોનાનો રોગચાળો શરૂ થયો છે ત્યારથી હવે મોટા ભાગના કામ લોકો ઘરેથી જ કરી રહ્યાં છે. તેમાં ઓફિસનું કામ, શોપિંગ, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સહિતના કામકાજો સામેલ છે. આપણે આજે ઓનલાઇન શોપિંગ વધી કરી રહ્યા છીએ. જો કે દરેક સારી વસ્તુના કેટલાક ગેરફાયદા પણ હોય છે. તમે આ જાણીને ચોંકી જશો કે વર્ષ […]

ઓમિક્રોનના પ્રકોપ વચ્ચે ફ્રી કોવિડ ટેસ્ટના નામે હેકર્સ લોકોને સંવેદનશીલ ડેટા ચોરી રહ્યા છે, ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હી: ઓમિક્રોનનો પ્રકોપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે ત્યારે ફ્રી ટેસ્ટ કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ વચ્ચે ફ્રી ટેસ્ટના નામે સંવેદનશીલ માહિતી તફડાવી લેવા માટે હેકર્સ અત્યારે સક્રિય બન્યા છે. ગૃહ મંત્રાલયે આ પ્રકારના સાઇબર હુમલાથી બચવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી છે. અજાણ્યા લિંક અજાણ્યા મેઇલ આઇડીમાંથી આવે તો ચેતવાની […]

શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે

જો તમને પણ રાત્રે બેડ પર ફોન ચાર્જિંગમાં રાખીને સૂવાની આદત છે તો ચેતી જજો આ રીતે ચાર્જિંગમાં રાખીને સૂઇ જવાથી ફોનમાં વિસ્ફોટની શક્યતા રહે છે ગાદલા અને બેડ આગ જલ્દી પકડી લેતા હોવાથી હોનારત બની શકે છે નવી દિલ્હી: ઘણા લોકોને રાત્રે પોતાના બેડ કે તકિયા નીચે ફોન ચાર્જિંગમાં રાખીને સુવાની આદત હોય છે. […]

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

શું સ્ક્રીનશોટ્સ ડિટેક્ટ કરવા વોટ્સએપ ત્રીજા ટીકનું ફીચર લાવી રહ્યું છે? કંપનીએ આ બાબતે કરી સ્પષ્ટતા આવા કોઇપણ ફીચરને લોંચ કરવાનો કંપનીનો પ્લાન નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો […]

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો,હવે HMM અને OK વાળા મેસેજ લખવા નહીં પડે

વોટ્સએપમાં આવશે નવું ફીચર હવે HMM અને OK નહીં લખવું પડે લોકોને આ ફીચર આવશે પસંદ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે હવે તે ફરીવાર એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનાથી લોકોને કેટલાક મેસેજ લખવાની જરૂર પડશે નહી અને […]

ફેક એકાઉન્ટ ઓછા કરવા ઇન્સ્ટાગ્રામ પર આવશે આ નવું ફીચર, જાણો શું ફીચર આવશે?

ફેક એકાઉન્ટની સંખ્યા ઓછી કરવા ઇન્સ્ટાગ્રામ નવું ફીચર લાવશે હવે ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવવા સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવું પડશે યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રયાસરત રહે છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ […]

હવે ઇન્સ્ટા વીડિયો બનાવતા પહેલા વિચારજો, બાકી ખિસ્સા થઇ જશે ખાલી, આ છે કારણ

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ચાર્જ આપવા તૈયાર રહેજો ઇન્સ્ટાગ્રામ હવે કન્ટેન્ટ એક્સેસ કરવા લેશે ચાર્જ પ્રતિ માસ તમારે 89 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ડેટા જ બધુ છે. આજે મોટા ભાગની કંપનીઓ પોતાની રીચ વધારવાથી લઇને આવકના સ્ત્રોત અને કમાણી માટે ડેટા પર નિર્ભર રહે છે અને તેનો ઉપયોગ કરે છે. ફેસબૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code