અમદાવાદના ચાંદખેડામાં કાર- રિક્ષા વચ્ચેના અકસ્માતમાં કિશોરનું મોત
પોલીસની નેમ પ્લેટવાળી ખાનગી કારે લોડિંગ રિક્ષાને ટક્કર મારી કારચાલક પોલીસમાં ન હોવા છતાં રોફ મારવા બોર્ડ લગાવ્યું હતુ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કારચાલકની ધરપકડ કરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી ખાનગી કારે લોડીંગ રિક્ષાને ટક્કર મારી […]