સુરતમાં વીજ હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં કિશોરને કરંટ લાગતા મોત
સુરતના સચિન વિસ્તારમાં બન્યો બનાવ પતંગ હાઈટેન્શન લાઈનમાં ફસાયો હતો પતંગ કાઢવા જતાં દોરીમાં કરંટ ઉતરતા બ્લાસ્ટ થયો, સુરતઃ ઉત્તરાણને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા 13 વર્ષીય કિશોર દાઝી જતા મોત નિપજ્યું હતું. શહેરના સચિન વિસ્તારમાં […]