ચક્રવાત ‘તેજ’ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું
દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે ચક્રવાત ‘તેજ’ રવિવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને હવે અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે 24 ઓક્ટોબરે યમનના અલ ગૈદા અને ઓમાનના સલાલાહ વચ્ચે યમન-ઓમાનનો દરિયાકાંઠો પાર કરવાની અપેક્ષા છે.IMD […]