1. Home
  2. Tag "Telangana Election"

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 119 બેઠકો પર મતદાનનો આરંભ, પીએમ મોદી એ રાજ્યની જનતાને વોટ કરવાની કરી અપીલ

હૈદરાબાદ: તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે આજ ગુરુવારે સવારે 7 વાગ્યાથી  મતદાન થઈ રહ્યું છેસાંજે 5 વાગ્યા સુધી મતદાન  ચાલશે. આ સમયગાળા દરમિયાન આજે 3 કરોડ 26 લાખથી વધુ લોકો મતદાન કરશે. જાણકારી અનુસાર આ મતદાન માટે રાજ્યભરમાં 35655 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તેલંગાણામાં કુલ 2,290 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. BRS, જે […]

તેલંગાણા ચૂંટણી: પોલીસે પાંચ કરોડની રોકડ સાથે 3 શખ્સો ઝડપ્યાં

બેંગ્લોરઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, પોલીસે રંગારેડ્ડી જિલ્લાના ગચીબોવલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ગચીબોવલી પોલીસે આ રકમ કબજે કરી કાર્યવાહી માટે આવકવેરા વિભાગને સોંપી દીધી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, બોટનિકલ ગાર્ડન પાસે વાહન ચેકિંગ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code