અમિત શાહ આજે તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે,ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા
દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે.આ બેઠકમાં આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે.ભાજપના ટોચના સૂત્રએ આ માહિતી આપી છે.સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં તેલંગાણા બીજેપી અધ્યક્ષ બંડી સંજય કુમાર, રાજ્ય પ્રભારી તરુણ ચુગ અને અન્ય તેલંગાણા બીજેપીના નેતાઓ હાજર […]


