ટેલી સ્ટાર રવિ દુબેનું જોરદાર ટ્રાન્સફર્મેશન – માત્ર 1 મહિનામાં કોઈ સપ્લિમેન્ટ અને પ્રોટીન વિના 10 KG વેઈટલોસ કર્યો
રવિ દૂબેએ 10 કિલો વજન ઉતાર્યું ફેન્સ કરી રહ્યા છે તેમની વાહવાહી મુંબઈઃ બોલિવૂડ જગત સાથે જોડાયેલા સેલેબ્સ પોતાની ફીટ રાખવામામ કોઈ કસર બાકી રાખતા નથી, કેટલાક સ્ટાર્સની પર્સનાલીટીના ચાહકો દિવાના હોય છે,જો કે ફીટ રહેવાને મામલે તેમણે ઘણી સખ્ત મહેનત કરવી પડતી હોય છે ત્યારે ફિટનેસની પસંદને લઈને તે ચાહકના ફેન્સ બને છે. […]