ગુજરાતમાં હવે 7 દિવસ મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે
રાતે ઠંડી અને બપોરે ગરમી બે ઋતુ અનુભવાશે આગામી એક સપ્તાહ વાતાવરણ સુકુ રહેશે 15મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી, વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકું […]