શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?
અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો. ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી […]


