1. Home
  2. Tag "temperature likely to rise"

ઠંડીનો રાઉન્ડ પુરો થતાં જ બે ઋતુનો અનુભવ થશે, તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, […]

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં રવિવારથી કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદમાં 74 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલો ચાલુ રખાશે ત્યાં મંડપ બાંધીને છાંયડો કરાશે અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code