વડોદરામાં હાઈવે પર દૂમાડ ચોકડી પાસે ટ્રેલર પાછળ ટેમ્પો અથડાયો
ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કાઢાયો ટેમ્પાના ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે દૂમાડ ચોકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર દુમાડ ચોકડી બ્રિજ નજીક સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેલર […]


