જામજોધપુરના એરફોર્સ કર્મચારીએ સસ્તાભાવે સોનું ખરીદવાની લાલચમાં 8 લાખ ગુમાવ્યા
એરફોર્સ કર્મચારીને હિમતનગરના બે શખસોએ સસ્તુ સોનું આપવાની લાલચ આપી હતી, બન્ને શખસોએ સોનાના ખોટા સિક્કા આપીને રૂપિયા 8 લાખની રોકડ મેળવી લીધી સોનાના સિક્કા નકલી હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી જામનગરઃ સસ્તા સોનાની લાલચમાં એરફોર્સના એક કર્મચારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે […]