સરકારે મોડલ ટેનન્સી એક્ટને આપી મંજૂરી, જાણો કેવી જોગવાઇઓ છે સામેલ
કેન્દ્રીય મંત્રીમંડળે મોડલ ટેનન્સી એક્ટને આપી મંજૂરી મકાનમાલિક અને ભાડૂઆત બંનેના હિતોની જોગવાઇ આ કાયદામાં છે જો કે આ કાયદો ઘડાયા બાદ આ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય રાજ્ય પર નિર્ભર રહેશે નવી દિલ્હી: મકાનમાલિક અને ભાડૂઆત બંનેના હિતોની જોગવાઇ ધરાવતા મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને સરકારે મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં […]