કચ્છના અબડાસા તાલુકાના ઐતિહાસિક તેરા ગામના પૌરાણિક સ્થળો ખંડેર બની ગયા
ભૂજ : કચ્છના અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં અબડાસા તાલુકાનાં ઐતિહાસિક તેરા ગામનો સમાવેશ હેરિટેજ વિલેજ તરીકે થયો છે, પણ કમનસીબી એ છે કે, તેરા ગામમાં આવેલી ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે પુરાતત્ત્વીય’ સ્થળો વેરણ-છેરણ થઇ ગયા છે. એટલું જ નહીં પ્રવાસીઓ’ માટે કોઇ સગવડ ન હોવાથી ભાગ્યે જ કોઇ […]