1. Home
  2. Tag "Terrible accident"

રાજસ્થાનના ભરતપુરમાં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માત, 4 લોકોના મોત

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ભરતપુરમાં ગાઢ ધુમ્મસને કારણે આગ્રા-જયપુર હાઇવે પર એક સ્લીપર બસ પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાતા ચાર મુસાફરોના મોત થયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આગ્રા-જયપુર નેશનલ હીઈવે પર ગાઢ ધુમ્મસ વચ્ચે સ્લીપર બસ એક સ્થિર ટ્રેલર ટ્રક સાથે અથડાતાં માતા અને પુત્ર સહિત ચાર […]

ઝારખંડના દેવઘરમાં, બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, પાંચથી વધુ શ્રદ્ધાળુઓના મોત

ઝારખંડના દેવઘરમાં મંગળવારે સવારે વહેલા એક મોટો અકસ્માત થયો. અહીં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં પાંચથી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા. ઘણા મુસાફરો ઘાયલ થયા છે. હંસડીહા રોડ પર મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ટુકડા થઈ ગયા. ઘાયલોને સારવાર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code