કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ અપાયું
સોમનાથ, અંબાજી, દ્વારકા સહિત મંદિરોમાં સુરક્ષા વધારાઈ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા હતા. કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ […]