1. Home
  2. Tag "terrorist incidents"

NIDMS આતંકવાદ સામે આગામી પેઢીનું સુરક્ષા કવચ બનશે: અમિત શાહ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરો (IB) ના ડિરેક્ટર, NSG ના ડિરેક્ટર જનરલ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ડિરેક્ટર જનરલ અને રાજ્યોના […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 168 ટકાનો ઘટાડોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત સરકારનું નીતિ વિષયક કેન્દ્ર ‘આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ’ છે. સરકારે UAPAને મજબૂત કરીને કાયદાકીય મોરચે કામ કર્યું છે, તે જ સમયે તેણે અમલીકરણ સ્તરે પણ પગલાં લીધાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સુધારા) અધિનિયમ દાખલ કરીને રાષ્ટ્રીય તપાસ એજન્સીને ખરેખર સંઘીય માળખું આપીને અને આ પગલાંની સામૂહિક અસર આતંકવાદની ઇકોસિસ્ટમને નબળી પાડતી રહી […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code