26/11 જેવા હુમલાને અંજામ આપવાના હતા પકડાયેલા આતંકવાદીઓના મનસૂબા, પૂછપરછમાં થયા અનેક ખુલાસા
26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ પકડાયેલા આતંકવાદીઓએ કસાબે જ્યાં ટ્રેનિંગ લીધી હતી ત્યાં જ લીધી હતી ટ્રેનિંગ કસાબની જેમ ગોળીબાર કરીને લક્ષ્યોને મારવાનું હતું કાવતરું નવી દિલ્હી: દેશને હચમચાવાના મનસૂબા સાથે પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછ દરમિયા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું કાવતરું હતું. […]


