જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર
જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની એક ઝલક બાદ ફરી વધ્યો આતંકવાદ જૂન-જુલાઇ મહિનામાં સુરક્ષાદળોએ 16 એન્કાઉન્ટર કર્યા આ એન્કાઉન્ટરમાં સુરક્ષદળોએ 86 આતંકવાદીઓને ઠાર કર્યા નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી […]


