ગાંધીનગરમાં ટેટ અને ટાટના ઉમેદવારોનું આંદોલન, પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ
ગાંધીનગર સત્યાગૃહ છાવણી ખાતે લડતનો પ્રારંભ પોલીસે 250થી વધુ ઉમેદવારોની કરી અટકાયત ધીમી ગતિએ ચાલતી ભરતી પ્રકિયા સામે વિરોધ ગાંધીનગરઃ રાજ્યમાં ટેટ અને ટાટ થયેલા ઉમેદવારોએ અગાઉ લડત કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ ભરતીની પ્રકિયા ખૂબ ધીમી ગતિએ કરવામાં આવતી હોવાથી ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીથી લડતનો ફરીવાર પ્રારંભ કર્યો […]