સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, ગુંગળાઈ જતા એકનું મોત
સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી આગ લાગતા લોકો માર્કેટમાંથી જીવ બચાવવા બહાર ભાગ્યા ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી સુરતઃ શહેરના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રથમ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી હતી. આગ લાગતા જ લોકો જીવ બચાવીને બહાર […]