મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં આગ લાગતા ચાર દર્દીઓ ભુંજાયા
મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં લાગી આગ હોસ્પિટલમાં દાખલ 4 દર્દીના નિપજ્યા મોત હોસ્પિટલમાં અવારનવાર બની રહી છે દુર્ઘટના મહારાષ્ટ્ર : કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના વધી રહી છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ દર્દીઓને ઉતાવળમાં બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન ચાર […]


