થાનગઢ- ચોટિલા હાઈવે પર ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત
રોંગ સાઈડમાં આવેલા ટ્રેકટરે કારને ટક્કર મારી કારમાં પ્રવાસ કરી રહેલા રાજકોટના દંપત્તીનું મોત બીજા અકસ્માતમાં મુળી હાઈવે પર ટ્રકની અડફેટે બાઈકસવાર બેનાં મોત સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા. અકસ્માતનો પ્રથમ બનાવ થાનગઢ-ચોટીલા હાઈવે પર પેટ્રોલ પંપ સામે ટ્રેકટર અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં […]