આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાનમાં સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
                    GST સુધારા, મેક ઇન ઈન્ડિયા, હર ઘર સ્વદેશી વિષયો પર 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા, વિશ્વમાં પ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખાયા ગાંધીનગરઃ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં 1 કરોડ 11 લાખ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

