અમદાવાદમાં પાલડી વિસ્તારમાં થારના ચાલકે એક્ટિવાને મારી ટક્કર, ટોળાંએ કારના કાચ તોડ્યા
જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો, બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દોડી ગયા, એક્ટિવાસવાર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ગત મોડીરાત્રે થાર કારએ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતુ. જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા […]


