1. Home
  2. Tag "Tharad Highway"

થરાદ હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરપોળ મોકલાયા

હાઈવે પર રખડતા ઢોરને લીધે વારંવાર ટ્રાફિક જામ થતો હતો પાંજરાપોળમાં રખડતા ઢોરની યોગ્ય સારસંભાળ કરાશે નગરપાલિકાની કાર્યવાહીને લોકોએ આવકારી થરાદઃ શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે પર રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકો પરેશાન હતી. રખડતા ઢોર હોઈવે પર જ અડ્ડો જમાવતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હતા. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ  થરાદ […]

થરાદ હાઈવે પર ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગતા બળીને ખાક, ટ્રકચાલકનો બચાવ

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. પ્રઝમ અકસ્માત થરાદ-સાંચોર હાઈવે પર ટ્રક-ટ્રેલર ડિવાઈડર સાથે અથડાતા ટ્રેક-ટ્રેલરમાં આગ ફાટી નિકળી હતી. આ બનાવમાં ટ્રક-ટ્રેલરના ચાલકનો બચાવ થયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ પાલનપુર આબુ હાઈવે પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code