થરાદ-મલુપુર રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
રોડ પર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાવાને કારણે રોડ પરના ખાડાઓ ન દેખાતા અકસ્માતનો ભય, થરામાં પણ . થરાના બંન્ને સર્વિસ રોડ પર પાણી ભરાયા પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે થરાદમાં મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદને કારણે મલુપુર […]


