આજે દિવાળી, કાલથી શિયાળાનું વિધિવત આગમન, છતાંયે ઠંડી કેમ પડતી નથી
હવામાન વિભાગ કહે છે, હજુ એક સપ્તાહ ઠંડી પડવાના કોઈ એંધાણ નથી, 7 દિવસ સહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, રણ પ્રદેશના ગરમ પવનો ફુકાતા ઉષ્ણતામાનમાં વધારો થયો અમદાવાદઃ આજે દિવાળી છે, અને કાલે શુક્રવારથી કારતક મહિનાનો પ્રારંભ થશે સાથે શિયાળો બેસી જશે. છતાંયે હજુ ઠંડી પડતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પરોઢે ઠંડીનો થોડો ચમકારો અનુભવાય […]


