દેશની પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યના સ્મારકનું 26 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થશે
દેશની પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યનું સ્મારક અને પુસ્તકાલય તૈયાર છે. આ સ્મારકનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરીએ કરવામાં આવશે. નીરા આર્ય આઝાદ હિંદ ફોજમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સૈનિક હતી. નીરા આર્યના જન્મસ્થળ, બાગપતના ખેકરા પટ્ટીના ગિરધરપુરમાં બનેલ સ્મારક અને પુસ્તકાલયની સ્થાપના સાહિત્યકારો તેજપાલ સિંહ ધામા અને મધુ ધામાએ કરી છે. જેનું ઉદ્ઘાટન ચાણક્ય ફેમના પ્રખ્યાત ફિલ્મ […]