ભાભરમાં લગ્નમાં આવેલા મહેમાનો પર ભમરાંઓએ કર્યો હુમલો, 10ને હોસ્પિટલ ખસેડાયા
પાલનપુર, 27 જાન્યુઆરી 2026: બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં એક લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો હર્ષોલ્લાસથી લગ્નનો પ્રસંગ માણી રહ્યા હતા તે દરમિયાન ભમરાઓના ઝૂંડે આવીને મહેમાનો પર હુમલો કરતા 10 જેટલા મહેમાનોને ભમરા કરડતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની વિગત એવી છે કે, ભાભર સ્થિત ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો […]


