ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા વિધેયકને ગૃહની મંજુરી
આરોગ્ય સંસ્થાઓને રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ વધારાયો, પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27 હજાર અરજીઓ મળી,20 હજાર સંસ્થાઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ, હોસ્પિટલ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, વગેરે સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025 રજુ કરતા આ વિધેયકને ગૃહમાં સર્વાનુમતે મંજુરીથી પસાર કરવામાં આવ્યું […]