ગુજરાતમાં એક સપ્તાહ બાદ ભારે વરસાદ પડી શકે છે, વરસાદ ખેંચાતા તાપમાનમાં થયો વધારો
અમદાવાદઃ અષાઢ મહિનો પૂર્ણ થયો અને આજે સોમવારથી શ્રાવણ મહિનાના પ્રારંભ થઈ ગયો છે. પણ મેઘરાજા રાહ જોવડાવી રહ્યા છે. આજે સોમવારે સવારથી બપોર સુધીમાં માત્ર 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો […]