મશહૂર કોમેડિયન કપિલ શર્માની બનશે બાયોપિક – ફિલ્મનું ટાઈટલ હશે ‘ફનકાર’
કપીલ શર્માની બનશે બાયોપિક ફિલ્મનું નામ હશે ફનકાર મુંબઈઃ-કોમેડી વર્લ્ડ અને બોલિવૂડ સુધીમાં પોતાની મહેનત અને કલાકારીથી પોતાનું નામ બનાવનાર કપીલ શર્મા કોઈની ઓળખના મોહતાજ નથી, આજે દેશભરમાં અને વિદેશમાં કપીલનું નામ ખૂબ જાણીતુ બન્યું છે. કપિલ શર્માનો શો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ વર્ષોથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. કોમેડિ જગતમાં પોતાની […]