ફિલ્મ ‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું સતત ચોથા દિવસે શાનદાર પ્રદર્શન- ફિલ્મે બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ
ફિલ્મ ઘ કાશ્મીર ફાઈલ્સનું શાનદાર પ્રદર્શન સતત ચોથા દિવસે પણ જબરદસ્ત પ્રતિસાદ બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન દર્શકો ફિલ્મના કરી રહ્યા છે વખાણ મુંબઈઃ- તાજેતરમાં વિવેક અહ્નિહોત્રીની અનુપમ ખૈર અને મિથુન ચક્રવર્તી સ્ટાર ફિલ્મ ઘ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ છે, આ ફિલ્મની રિલીઝને આજે 4 થો દિવસ છે છંત્તા પણ બોક્સ ઓફીસ પર ફિલ્મ […]