PM નરેન્દ્ર મોદીએ કેરળમાં રૂ. 8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું
કોચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ […]