ગીર સોમનાથની શિંગવડા નદી ભર ઉનાળે બે કાંઠા બની, ખેડુતોના રાહત
શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા નદી બેકાંઠા બની શિંગવડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યો છે શિંગોડા ડેમના દરવાજા 42 વર્ષ જૂના છે, રેડિયલ ગેટ બદલવાના હોવાથી પાણી છોડાયું કોડીનારઃ સૌરાષ્ટ્રમાં મોટાભાગની નદીઓ સુકીભઠ્ઠ જોવા મળી રહી છે. ત્યારે ભર ઉનાળે ગીર સોમનાથની શિંગવડા નદી બેકાંઠા જોવા મળી રહી છે. શિંગવડા ડેમમાંથી પાણી […]