કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે કરાર
ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લેટર ઑફ ઈન્ટેન્ટ સંપન્ન અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Kaushalya The Skill University કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે […]


