ઈરાન વિરુદ્ધનું યુદ્ધ હજુ થોડા અઠવાડિયા ચાલી શકે છેઃ ઈઝરાયેલ
જૂન 2025માં ઈરાન ઉપર હુમલા શરૂ કર્યા હતા પછી કેમ અટકી ગયા અને હવે ફરી કેમ શરૂ થયા? ઈરાન સાથેના અમેરિકા-ઈઝરાયેલા સંઘર્ષ વિશે ભારત ખાતેના ઈઝરાયેલના રાજદૂતે શું કહ્યું? હોર્મુઝ સ્ટ્રેટની હાલની સ્થિતિ અને ભવિષ્ય વિશે ઈઝરાયેલનું વલણ શું છે? [અલકેશ પટેલ] અમદાવાદ, 18 માર્ચ, 2026 – War against Iran ઈઝરાયેલે જૂન 2025માં ઈરાન ઉપર મિસાઈલ […]


