ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો વધારો
ફાગણ સુદ પુનમને તારીખ 14 માર્ચ રોજ દોલોત્સવ ઊજવાશે ધૂળેટીના દિને વહેલી સવારે 3:45 વાગે નિજ મંદિર ખુલશે હોળીના દિને સવારે 4.45 વાગ્યે નીજ મંદિર ખૂલશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દિને ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ, વડોદરા ખેડા નડિયાદ અને આણંદથી અનેક પગપાળા સંઘો પગપાળા ડાકોર જવા રવાના થયા છે, ડાકોરમાં મોટી […]