મહિલા વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ખેલાડીઓએ નહીં પણ દર્શકોએ ઇતિહાસ રચ્યો
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની શરૂઆત ગુવાહાટીમાં ઐતિહાસિક રીતે થઈ, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચમાં એક મોટો રેકોર્ડ બન્યો. જોકે, આ રેકોર્ડ કોઈ ટીમ કે ખેલાડીએ નહીં, પરંતુ દર્શકોએ બનાવ્યો હતો. આસામના ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 22,843 દર્શકોએ હાજરી આપી હતી, જે મહિલા વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજ મેચ માટે […]