ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટીના 70મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
ચંદીગઢ: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 20 મે, 2023ના રોજ એટલે કે આજરોજ ચંદીગઢના પ્રવાસે જશે. જ્યાં તેઓ પંજાબ યુનિવર્સિટીના 70મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે. તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને સેનેટ સભ્યો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન, નોન-ટીચર્સ એસોસિયેશન અને સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યો […]